OpenAIના બોર્ડમાં સેમ ઓલ્ટમેનની વાપસી: અન્ય ત્રણ સભ્યો પણ જોડાશે, તપાસ સમિતિએ ઓલ્ટમેન અને ગ્રેગની લીડરશિપને યોગ્ય ઠરાવી
સાન ફ્રાન્સિસ્કો1 કલાક પેહલાકૉપી લિંકસેમ ઓલ્ટમેન ઓપનએઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પાછા ફરવા માટે તૈયાર છે. કંપનીના જણાવ્યા અનુસાર ઓલ્ટમેન અન્ય ...