16 માર્ચે હું જાતે જ હાજર થઈશ…: અરવિંદ કેજરીવાલે EDના સમન્સને અવગણવા પર કોર્ટને કહ્યું, વીડિયો-કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા CM
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના CM અરવિંદ કેજરીવાલે માર્ચ 2023 અને ઓગસ્ટ 2022માં પણ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.દિલ્હીના મુખ્યમંત્રી ...