GTU સ્કીલ: ટોયોટા કંપની સહિત અન્ય કંપનીએ ઓટો મોબાઈલના કોર્ષ શરૂ કર્યા,અભ્યાસ સાથે દર મહિને 10 હજાર સ્ટાઈપેન્ડ અને નોકરીની ગેરંટી – Ahmedabad News
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે GTU સ્કીલમાં કેટલાક કોર્ષ ચાલી રહ્યા છે. આ તમામ કોર્સ સ્કિલ બેઝ્ડ કોર્ષ છે, જે મોટાભાગના ...