OTT રિવ્યૂ – ધ કંદહાર હાઇજેક: વાર્તા ચુસ્ત છે, નસીરુદ્દીન શાહ, વિજય વર્મા, પંકજ કપૂરનું કામ અદ્ભુત છે; વાસ્તવિક હકીકતો થોડી ખૂટતી લાગી
15 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્દર્શક અનુભવ સિંહાએ વેબ સિરીઝ 'IC 814 ધ કંદહાર હાઇજેક' દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. આ ...