યુવકની ગાંધીગીરી કામ કરી ગઈ!: સુરતમાં પાર્કિંગમાંથી બાઈકની ચોરી, માલિકની ‘શ્રીમાન ચોર સજ્જન’થી ફેસબુક પોસ્ટ; ચોર બાઈક પરત મૂકી ગયો
સુરત3 મિનિટ પેહલાકૉપી લિંકસુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિની બાઈક ચોરી થઈ હતી. બાઈક ચોરી કરતો ...