રિતેશ અગ્રવાલે કહ્યું- OYOની શરૂઆત ભગવાને કરાવી: હોટેલ વ્યવસાય શરૂ કરવાનો વિચાર ગત કુંભમાં આવ્યો હતો; સંગમમાં ડૂબકી લગાવી
પ્રયાગરાજ1 કલાક પેહલાકૉપી લિંકદેશની લોકપ્રિય હોટેલ ચેઇન કંપની OYO રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલ મંગળવારે તેમના પુત્ર આર્યન સાથે મહાકુંભ પહોંચ્યા ...