OYOમાં યુગલોએ રિલેશનશિપ સર્ટિફિકેટ બતાવવું પડશે: આના વિના પ્રવેશ નહીં, મેરઠથી શરૂઆત; ભારતમાં 10 હજાર હોટલ સાથે કંપનીનું જોડાણ
મેરઠ3 મિનિટ પેહલાકૉપી લિંકહવે OYOમાં જતા યુગલોને ચેક-ઈન માટે તેમના સંબંધોનું પ્રમાણપત્ર આપવું પડશે. બુકિંગ ભલે ઓનલાઈન હોય કે સીધું ...