સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી છે આ 6 પરંપરાઓ: વિષ્ણુ પૂજા, ગીતા પાઠ, ગાયની સેવા સહિત આ 6 શુભ કાર્યો કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે
12 મિનિટ પેહલાકૉપી લિંકજીવનમાં સુખ-શાંતિની ખાતરી કરવા માટે શાસ્ત્રોમાં અનેક શુભ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પદ્મપુરાણનો એક શ્લોક છે, ...