સોશિયલ વેલફેર: પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી ‘સૂર શબ્દનું સરનામું’ ભવન્સ કોલેજના વિદ્યાર્થીઓને બતાવવામાં આવી – Ahmedabad News
નિર્માતા-નિર્દેશક રજની આચાર્યએ પ્રખ્યાત ગીતકાર અને સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ પરની તેમની લાઈફોગ્રાફી ફિલ્મ 'સૂર શબ્દનું સરનામું' બનાવી છે. પદ્મશ્રી ...