તિરુપતિની 2 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેલમાં લખ્યું- બોમ્બ ચંદ્રબાબુની કારમાં પણ મૂકેલો છે; તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નહીં
હૈદરાબાદ41 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બની ધમકી બાદ હોટલોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ સ્કવોડની ટીમને કંઈપણ શંકાસ્પદ મળ્યું ...