જયશંકરે કહ્યું- હવે ભારત પહેલા જેવું નથી રહ્યું: પહેલા 26/11ના હુમલા પર કોઈ કાર્યવાહી ન થઈ, અમે ઉરી અને બાલાકોટનો પાકિસ્તાનને જવાબ આપ્યો
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે એક ખાનગી કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ નીતિથી લઈને ઘણા મુદ્દાઓ પર વાત કરી. ...