બલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો: દાવો- 90 સૈનિક માર્યા ગયા, 8 બસના કાફલા પર હુમલો; પાંચ દિવસ પહેલાં ટ્રેન હાઇજેક કરી હતી
ઇસ્લામાબાદ2 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાની સેનાના આ વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો.બલૂચ લિબરેશન આર્મી (BLA)એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી ...