ICCની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ તપાસવા પાકિસ્તાન પહોંચી: સ્ટેડિયમ તૈયાર નથી; બાંધકામનો સમયગાળો વધ્યો, PCBએ કહ્યું- સમયસર બની જશે
લાહોર28 મિનિટ પેહલાકૉપી લિંકPCB ચીફ સાથે ICCની 6 સભ્યોની ટીમ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગદ્દાફી સ્ટેડિયમ પહોંચી હતી.પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ...