‘પાકિસ્તાન ડે’ પર જ પાકિસ્તાનની આબરું ગઈ: પાકનાં રાષ્ટ્રપતિ ભાષણ બરાબર વાંચી શક્યા નહીં, ‘ભારતનું નામ લેતાં જ જીભ લથડી, લોકોએ મજાક ઉડાવી
ઇસ્લામાબાદ5 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાન દિવસ (23 માર્ચ) પર રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાષણ આપ્યું હતું.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનું પાકિસ્તાન ...