ભારતે કહ્યું- મસૂદ અઝહરના ભાષણથી પાકિસ્તાનનો દંભ ખુલો પડ્યો: જૈશ ચીફે મોદી-ભારત વિરુદ્ધ આપ્યું ભાષણ, બાબરીનો પણ ઉલ્લેખ કર્યો
કરાચી2 કલાક પેહલાકૉપી લિંકઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર 20 વર્ષ બાદ દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનમાં તેણે પોતાના સમર્થકો ...