Tag: Pakistan Election 2024

ઈમરાનની પાર્ટી 2 માર્ચે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરશે:  કહ્યું- ચૂંટણીમાં આનાથી વધુ ગરબડી ક્યારેય નથી થઈ, અન્ય પાર્ટીઓએ પણ મદદ કરવી જોઈએ

ઈમરાનની પાર્ટી 2 માર્ચે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરશે: કહ્યું- ચૂંટણીમાં આનાથી વધુ ગરબડી ક્યારેય નથી થઈ, અન્ય પાર્ટીઓએ પણ મદદ કરવી જોઈએ

ઇસ્લામાબાદ26 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં તાજેતરની ચૂંટણી દરમિયાન ગરબડીના આરોપો છે. હવે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ આ ...

પાકિસ્તાન ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવનાર અધિકારીએ પલટી મારી:  કહ્યું- મેં ઈમરાન ખાનની પાર્ટી PTIના ઈશારે પાયાવિહોણા આરોપો લગાવ્યા, હું ગુનાની સંપૂર્ણ જવાબદારી લઉં છું

પાકિસ્તાન ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવનાર અધિકારીએ પલટી મારી: કહ્યું- મેં ઈમરાન ખાનની પાર્ટી PTIના ઈશારે પાયાવિહોણા આરોપો લગાવ્યા, હું ગુનાની સંપૂર્ણ જવાબદારી લઉં છું

ઇસ્લામાબાદ/લાહોર59 મિનિટ પેહલાકૉપી લિંકરાવલપિંડીના ભૂતપૂર્વ કમિશનર લિયાકલ અલી ચટ્ટાએ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવ્યો હતો, તેમણે પોતાનું ...

પાકિસ્તાનમાં નવી સરકાર અંગે આજે નિર્ણય શક્ય:  નવાઝ-ઝરદારીના પક્ષ વચ્ચે ત્રીજી મીટિંગ થશે; રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે

પાકિસ્તાનમાં નવી સરકાર અંગે આજે નિર્ણય શક્ય: નવાઝ-ઝરદારીના પક્ષ વચ્ચે ત્રીજી મીટિંગ થશે; રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે

ઇસ્લામાબાદ/લાહોર2 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને આસિફ અલી ઝરદારીની પાર્ટી (PPP) વચ્ચે ...

પાકિસ્તાનમાં ‘શરીફ’ સરકાર:  શાહબાઝ શરીફ વડાપ્રધાન પદના ઉમેદવાર હશે, બિલાવલ શરીફની પાર્ટીને સમર્થન આપશે

પાકિસ્તાનમાં ‘શરીફ’ સરકાર: શાહબાઝ શરીફ વડાપ્રધાન પદના ઉમેદવાર હશે, બિલાવલ શરીફની પાર્ટીને સમર્થન આપશે

ઈસ્લામાબાદ/લાહોર37 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં ચૂંટણી બાદ વડાપ્રધાનની શોધ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવાઝ શરીફે ભાઈ શાહબાઝને વડાપ્રધાન પદના ...

પાકિસ્તાનમાં અસ્થિર પરિણામો પછી બિલાવલ, શાહબાઝ એક થયા:  3 વર્ષ શાહબાઝ, 2 વર્ષ બિલાવલ PM બનશે; PTIએ કહ્યું- ગઠબંધન કરીશું નહીં, વિપક્ષમાં જ રહીશું
પાકિસ્તાન ચૂંટણી- પરિણામોની જાહેરાત શરુ:  લાહોરથી પૂર્વ PM શેહબાઝ શરીફની જીત; PTI સમર્થક 4, નવાઝના 3 ઉમેદવારોએ જીત નોંધાવી

પાકિસ્તાન ચૂંટણી- પરિણામોની જાહેરાત શરુ: લાહોરથી પૂર્વ PM શેહબાઝ શરીફની જીત; PTI સમર્થક 4, નવાઝના 3 ઉમેદવારોએ જીત નોંધાવી

પાકિસ્તાનથી શુમૈલા ખાન, રાણા માલ્હી, તાબિશ કફીલી, ઇસ્લામાબાદ1 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા ...

નવાઝ શરીફ, જેમના જન્મદિવસે મોદી લાહોર ગયા હતા: કારગિલ યુદ્ધનો વિરોધ કર્યો તો સેના દુશ્મન બની ગઈ; હવે ચોથી વખત પીએમ બનવાની રેસમાં

નવાઝ શરીફ, જેમના જન્મદિવસે મોદી લાહોર ગયા હતા: કારગિલ યુદ્ધનો વિરોધ કર્યો તો સેના દુશ્મન બની ગઈ; હવે ચોથી વખત પીએમ બનવાની રેસમાં

15 મિનિટ પેહલાકૉપી લિંક24 ડિસેમ્બર 2015 ની રાત્રે જ્યારે પાકિસ્તાનના 21 કરોડ લોકો સૂઈ ગયા હતા, ત્યારે તેમને કલ્પના પણ ...

પાકિસ્તાનમાં મતદાન શરૂ, કાલે પરિણામ: દેશભરમાં મોબાઈલ સેવા બંધ; ઈરાન- અફઘાનિસ્તાન બોર્ડર બંધ કરી

પાકિસ્તાનમાં મતદાન શરૂ, કાલે પરિણામ: દેશભરમાં મોબાઈલ સેવા બંધ; ઈરાન- અફઘાનિસ્તાન બોર્ડર બંધ કરી

પાકિસ્તાનથી શુમૈલા ખાન, રાણા માલ્હી, તાબિશ કફીલી, ઇસ્લામાબાદઅમુક પળો પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં આજે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી છે. ભારતીય સમય ...

પાકિસ્તાનમાં તાલિબાનનો માણસ મૌલાના ડીઝલ: 2002માં PM બનવાનું ચૂક્યા; પિતા કહેતા- સારું છે, ભારત તોડવાનું પાપ મારા માથે નથી

પાકિસ્તાનમાં તાલિબાનનો માણસ મૌલાના ડીઝલ: 2002માં PM બનવાનું ચૂક્યા; પિતા કહેતા- સારું છે, ભારત તોડવાનું પાપ મારા માથે નથી

42 મિનિટ પેહલાકૉપી લિંક'મૌલાના, આ ઈન્ટરવ્યુની હદ સુધી તો તમે સ્ત્રીઓનું શાસન સ્વીકારશો ને?'મહિલા પત્રકાર જુગનુ મોહસીનના સવાલ પર મૌલાના ...

ઈમરાનની પાર્ટીના ઉમેદવારની હત્યા: ખૈબર પખ્તુનખ્વાના બાજૌરથી ઉમેદવાર હતા રેહાન; હુમલાખોરોની શોધખોળ

ઈમરાનની પાર્ટીના ઉમેદવારની હત્યા: ખૈબર પખ્તુનખ્વાના બાજૌરથી ઉમેદવાર હતા રેહાન; હુમલાખોરોની શોધખોળ

ઇસ્લામાબાદ43 મિનિટ પેહલાકૉપી લિંક8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. બુધવારે સાંજે પૂર્વ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?