ઈમરાન-નવાઝની દુશ્મનીના કારણે પાકિસ્તાન દેવાળિયું બની જશે: 45 દિવસ જ ખર્ચી શકે તેટલા પૈસા બચ્યા; નબળી સરકાર કેવી રીતે 8 હજાર કરોડનું દેવું કેવી રીતે ચૂકવશે?
43 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. નિયમો અનુસાર રાત્રે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવી જવા જોઈએ. ...