પાકિસ્તાની મોડલ નાયાબ નદીમની લાશ નગ્ન હાલતમાં મળી: અનૈતિક સંબંધોથી ત્રાસીને સાવકા ભાઈએ બેભાન કરી ગળું દબાવી દીધું; હત્યાના પ્લોટનો સનસનાટી ભર્યો ખુલાસો
6 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકજો અમે તમને કહીએ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં દર અઠવાડિયે ઓનર કિલિંગના નામે 22 ...