રેડ-સીમાં પાકિસ્તાન જઈ રહેલા જહાજ પર હુમલો: હુતી બળવાખોરોએ જવાબદારી સ્વીકારી; USએ 10 કલાકમાં હુતીઓના 12 ડ્રોન, 4 મિસાઈલો તોડી પાડ્યા
34 મિનિટ પેહલાકૉપી લિંકકરાચી જઈ રહેલા પાકિસ્તાની જહાજ પર રેડ-સીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સાઉદી અરેબિયાથી 26 ડિસેમ્બરે ...