પાક.ના 18 જિલ્લાઓના ગટરના નમૂનાઓમાં મળ્યો પોલિયો વાયરસ: આ વર્ષે પોલિયોના 6 કેસ મળી આવ્યા છે; ગયા વર્ષે 74 કેસ નોંધાયા હતા
ઇસ્લામાબાદ59 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (NHI)એ દેશભરના 18 જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા ગટરના નમૂનાઓમાં જંગલી પોલિયો વાયરસ પ્રકાર 1ની શોધની ...