પાકિસ્તાનમાં મળ્યો ₹17 હજાર કરોડનો સોનાનો ભંડાર: એટોકમાં 32 હજાર કિલો સોનું મળવાનો દાવો; 4 તબક્કામાં થાય છે ગોલ્ડ માઈનિંગ
ઇસ્લામાબાદ2 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં પંજાબ રાજ્યના ભૂતપૂર્વ ખાણકામ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે એટૉક શહેરમાં 2 અબજ ડૉલર (17 હજાર કરોડ ...