પાકિસ્તાનના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપ્યું: 6 મહિના પહેલા પદ સંભાળ્યું હતું; PCBએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ગિલેસ્પીને કોચ તરીકે નિયુક્ત કર્યા
ઇસ્લામાબાદ3 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાનની ODI અને T-20 ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. 56 વર્ષીય કર્સ્ટન અને પાકિસ્તાન ...