પાકિસ્તાનમાં હોળી રમવા બદલ હિન્દુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે FIR: યુનિવર્સિટીએ કારણદર્શક નોટિસ જાહેર કરી અને એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો; વાલી સાથે હાજર રહેવા કહ્યું
અમૃતસર34 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના કરાચીમાં દાઉદ યુનિવર્સિટીમાં હોળી રમતા યુવાનો.પાકિસ્તાનના કરાચીમાં આવેલી દાઉદ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં હોળી રમવા ...