Tag: pakistan

રઘવાયેલા પાકિસ્તાનને ભારતની સફળતા પચી નહીં:  કહ્યું- ટીમ ઈન્ડિયાએ બોલ સાથે ચેડાં કર્યા, ભારત સામે વાતો થાય એટલે અધિકારીઓ આંખ આડા કાન કરી દે છે
‘હું બધા ખેલાડીઓની જગ્યાએ ના રમી શકું’:  બાબરે કહ્યું- પાકિસ્તાન કોઈ એક ખેલાડીના કારણે નથી હાર્યું, કેપ્ટનશીપનો નિર્ણય PCB કરશે

‘હું બધા ખેલાડીઓની જગ્યાએ ના રમી શકું’: બાબરે કહ્યું- પાકિસ્તાન કોઈ એક ખેલાડીના કારણે નથી હાર્યું, કેપ્ટનશીપનો નિર્ણય PCB કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલાકૉપી લિંકબાબર આઝમે આયર્લેન્ડ સામેની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું માનવું ...

દરિયા પાર જાસૂસીની જાળ અને રૂપસુંદરીનો મોહ:  પાકિસ્તાનથી આવી એડવિકા પ્રિન્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ, પોરબંદરના 21 વર્ષના યુવાનને કેવી રીતે ચુંગાલમાં ફસાવ્યો?

દરિયા પાર જાસૂસીની જાળ અને રૂપસુંદરીનો મોહ: પાકિસ્તાનથી આવી એડવિકા પ્રિન્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ, પોરબંદરના 21 વર્ષના યુવાનને કેવી રીતે ચુંગાલમાં ફસાવ્યો?

દરિયાપારથી સોશિયલ મીડિયા પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. ગુજરાતના પોરબંદરનો 21 વર્ષનો યુવાન તેને એક્સેપ્ટ કરે છે અને પછી ...

PAK સરકારે કહ્યું- ઈમરાન જેલમાં ટીવી-કૂલર વાપરે છે:  સુપ્રીમ કોર્ટને સોંપી તસવીરો, કહ્યું- પૂર્વ પીએમ જૂઠું બોલે છે

PAK સરકારે કહ્યું- ઈમરાન જેલમાં ટીવી-કૂલર વાપરે છે: સુપ્રીમ કોર્ટને સોંપી તસવીરો, કહ્યું- પૂર્વ પીએમ જૂઠું બોલે છે

ઇસ્લામાબાદ24 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા 10 મહિનાથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તેમણે ...

બ્રહ્મોસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા:  પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરી હતી, વર્ષ 2018માં થઈ હતી ધરપકડ

બ્રહ્મોસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરી હતી, વર્ષ 2018માં થઈ હતી ધરપકડ

નાગપુર3 કલાક પેહલાકૉપી લિંકનિશાંત અગ્રવાલે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડમાં ચાર વર્ષ સુધી કામ કર્યું હતું.મહારાષ્ટ્રની નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સોમવારે (3 ...

સલમાનની કાર પર હુમલાના કેસમાં પાંચમા આરોપીની ધરપકડ:  રાજસ્થાનથી ઝડપાયેલા આરોપીએ એકે-47થી હત્યા કરવાનો બનાવ્યો હતો પ્લાન

સલમાનની કાર પર હુમલાના કેસમાં પાંચમા આરોપીની ધરપકડ: રાજસ્થાનથી ઝડપાયેલા આરોપીએ એકે-47થી હત્યા કરવાનો બનાવ્યો હતો પ્લાન

57 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાન પર ફરી હુમલો કરવાના કાવતરામાં મુંબઈ પોલીસે પાંચમા આરોપીની ધરપકડ કરી છે. 30 વર્ષીય દીપક ...

સલમાનની ગાડી પર AK-47થી ફાયરિંગનો પ્લાન નિષ્ફ્ળ:  લોરેન્સ ગેંગના 4 શૂટરની મુંબઈથી ધરપકડ, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયાર

સલમાનની ગાડી પર AK-47થી ફાયરિંગનો પ્લાન નિષ્ફ્ળ: લોરેન્સ ગેંગના 4 શૂટરની મુંબઈથી ધરપકડ, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયાર

41 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ પોલીસે ફરી એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ ...

પહેલીવાર CAAથી 14 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી:  ગૃહ મંત્રાલય સર્ટિફિકેટ જાહેર કર્યું; કાયદો 11 માર્ચથી અમલમાં આવ્યો

પહેલીવાર CAAથી 14 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી: ગૃહ મંત્રાલય સર્ટિફિકેટ જાહેર કર્યું; કાયદો 11 માર્ચથી અમલમાં આવ્યો

નવી દિલ્હી55 મિનિટ પેહલાકૉપી લિંકનાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે ...

ચાબહાર પોર્ટ ડીલ પર અમેરિકાની ભારતને ચેતવણી:  કહ્યું- ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ

ચાબહાર પોર્ટ ડીલ પર અમેરિકાની ભારતને ચેતવણી: કહ્યું- ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ

50 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલ થયા બાદ અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે ...

ઈમરાને કહ્યું- પાકિસ્તાનમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું છે ભારત:  કહ્યું- દેશમાં 1971 જેવી સ્થિતિ; સેના પાસે મને મારવા સિવાય બીજું કંઈ કામ નથી

ઈમરાને કહ્યું- પાકિસ્તાનમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું છે ભારત: કહ્યું- દેશમાં 1971 જેવી સ્થિતિ; સેના પાસે મને મારવા સિવાય બીજું કંઈ કામ નથી

ઇસ્લામાબાદ23 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં ઘુસીને હત્યાઓ કરાવી રહ્યું છે. બ્રિટિશ મીડિયા ...

Page 6 of 8 1 5 6 7 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?