પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 8 વર્ષ બાદ બોલિવૂડમાં પુનરાગમન કરશે: સ્ક્રીન પર વાણી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે, શરૂ થઈ ગયું ‘અબીર ગુલાલ’નું શૂટિંગ
56 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છેલ્લે 2016માં કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' અને 'કપૂર એન્ડ સન્સ'માં ...