પાકિસ્તાનમાં સુસાઇડ એટેક, 5 ચીની નાગરિકોના મોત: વિસ્ફોટકોથી ભરેલું વાહન એન્જિનિયરના વાહન સાથે અથડાવ્યું, પછી ખાઈમાં જઈને પડ્યું
10 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં પાંચ ચીની એન્જિનિયરો અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું છે. પાકિસ્તાનના મીડિયા ...