બાંગ્લાદેશે પાકિસ્તાની સેનાને ટ્રેનિંગ માટે બોલાવી: ફેબ્રુઆરીમાં શરૂ થશે, 53 વર્ષ બાદ ઢાકા પહોંચશે પાક સોલ્જર
18 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશે તેના સૈનિકોને તાલીમ આપવા માટે પાકિસ્તાન આર્મી ટીમને બોલાવી છે. 1971ના ભારત-પાક યુદ્ધમાં કારમી હારના 53 ...