ફેન્સે કહ્યું- ટીમે હંમેશાં અપમાન કરાવ્યું: બાબર આઝમ મેન્ટલી ડિસ્ટર્બ, આરામ કરે; અમારી સિલેક્શન કમિટીએ કંઈ કર્યું નહીં
રાવલપિંડી55 મિનિટ પેહલાલેખક: બિક્રમ પ્રતાપ સિંહકૉપી લિંકપાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. સોમવારે ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશની હાર બાદ ...