પાકિસ્તાનમાં મનમોહન માટે તેમના પૈતૃક ગામમાં પણ શોક: ક્યારેય ન જઈ શક્યા પણ ગીઝર-સોલાર લાઈટો લગાવી દીધી; શાળાએ સાચવી માર્કશીટ
અમૃતસર44 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન બાદ પાકિસ્તાનમાં તેમના પૈતૃક ગામ ગાહમાં એક શોકસભા યોજાઈ હતી.દેશના પૂર્વ ...