તમિલનાડુની શાળામાં દલિત બાળકો પાસે ટોઇલેટ સાફ કરાવ્યું: પેરેન્ટ્સે કહ્યું– કેમ્પસની સફાઈ અને પાણી ભરવાનું કામ પણ કરાવે છે; આચાર્ય બરતરફ
ચેન્નાઈ20 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુના પલાકોડુની એક સ્કૂલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થિનીઓ વોશરૂમ સાફ કરતી જોઈ શકાય છે. ...