મોદીએ કહ્યું- દુનિયા યુદ્ધમાં નહીં, બુદ્ધમાં ઉકેલ શોધી શકે છે: તેમના ઉપદેશોમાંથી શીખવાની જરૂર; ગુલામ માનસિકતા ધરાવતા લોકોએ ભારતની ઓળખને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ...