પંકજ ત્રિપાઠી પટનાની એક હોટલમાં કામ કરતો હતો: એક્ટરે કહ્યું- જે હોટલના પાછળના દરવાજેથી જતો હતો, ત્યાં આજે મેન ગેટ પર ભવ્ય સ્વાગત થાય છે
15 કલાક પેહલાકૉપી લિંકપંકજ ત્રિપાઠીએ પોતાની એક્ટિંગ અને ટેલેન્ટના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ફિલ્મોમાં આવતા પહેલા ...