‘પંચાયત’ સિરીઝના ‘વિધાયક જી’એ પંકજ ત્રિપાઠી પર નિશાન સાધ્યું: કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીના અમુક એક્ટર તેમના સંઘર્ષને ગ્લેમરાઇઝ કરે છે’, પીઠ પાછળ રાજકારણ કરનારા લોકો કાયર છે
4 મિનિટ પેહલાકૉપી લિંક'પંચાયત' ફેમ એક્ટર પંકજ ઝાએ બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી પર નિશાન સાધ્યું છે. ઈશારામાં તેણે અભિનેતા પર ...