દિલ્હી નાસભાગ- હોસ્પિટલથી આંખે જોયેલો અહેવાલ: દરેક મૃતદેહ સાથે એક-એક પોલીસકર્મી, ઓળખ માટે લાશ નહીં ફોટા બતાવ્યા; પીડિતોએ કહ્યું- રોકકડ કરતા પણ અમને રોક્યા
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકતારીખ: 15 ફેબ્રુઆરી 2025 સ્થળ: એલએનજેપી હોસ્પિટલ, દિલ્હીનવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડના લગભગ 2 ...