ભાજપના કાર્યકરોએ મુંબઈ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી: સોનિયા, રાહુલ, પ્રિયંકાના પોસ્ટરો પર કાળો કલર ફેંકવામાં આવ્યો, પોલીસે લાઠીચાર્જ કરીને ભગાડ્યા
મુંબઈ, દિલ્હી, જયપુર, પટના57 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના કાર્યકરોએ ગુરુવારે મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. દરવાજા અને બારીના કાચ તોડી ...