વક્ફ સુધારા બિલ લોકસભામાં કાલે 12 વાગ્યે રજૂ થશે: 8 કલાક ચર્ચા થશે; અખિલેશે કહ્યું- અમે વિરોધ કરીશું, યોગીએ કહ્યું- પરિવર્તન એ સમયની માગ
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકવક્ફ સુધારા બિલ 2 એપ્રિલે પ્રશ્નકાળ પછી બપોરે 12 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ...