PMએ સાંસદોને કહ્યું- સાથે આવો, હું તમને સજા નહીં કરું: BSP, TDP, BJP અને BJD સભ્યો સાથે કેન્ટીનમાં લંચ કર્યું, PMOએ બિલ ચૂકવ્યું
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં અનેક રાજકીય પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સૂત્રોને ટાંકીને ...