Tag: parliament live updates today

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી:  વન નેશન-વન ઇલેક્શન, વકફ વિધેયક બિલ રજૂ થઈ શકે

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી: વન નેશન-વન ઇલેક્શન, વકફ વિધેયક બિલ રજૂ થઈ શકે

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંક18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે ...

સંસદમાં જયા ‘એક્ટર’, ધનખડ ‘ડિરેક્ટર’ બન્યા:  જયા બચ્ચને સ્પીકરના ‘ટોન’ પર સવાલ ઉઠાવ્યા; ધનખડે કહ્યું, તમે ભલે એક્ટર હોવ, શિષ્ટાચાર તો જાળવવો જ પડશે
સંસદ સત્રનો 14મો દિવસ- લોકસભામાં વકફ બિલ રજૂ કરાશે:  કિરેન રિજિજુ પહેલા રાજ્યસભામાં બોલશે, વકફ પ્રોપર્ટી- 2014નું જૂનું બિલ પાછું ખેંચાશે

સંસદ સત્રનો 14મો દિવસ- લોકસભામાં વકફ બિલ રજૂ કરાશે: કિરેન રિજિજુ પહેલા રાજ્યસભામાં બોલશે, વકફ પ્રોપર્ટી- 2014નું જૂનું બિલ પાછું ખેંચાશે

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે (8 ઓગસ્ટ) સંસદના ચોમાસુ સત્રનો 14મો દિવસ છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ બપોરે 12 ...

ચોમાસુ સત્રનો 13મો દિવસ:  આજે સંસદમાં વિનેશ ફોગાટનો ડિસ્ક્વોલિફાઈ થવાનો મામલો ઉઠી શકે છે, સરકાર વકફ એક્ટ સંશોધન બિલ લાવી શકે છે
‘બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો એ ચિંતાનો વિષય’:  જયશંકરે રાજ્યસભામાં કહ્યું- અમે ઢાકા પ્રશાસનના સંપર્કમાં, સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચન

‘બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો એ ચિંતાનો વિષય’: જયશંકરે રાજ્યસભામાં કહ્યું- અમે ઢાકા પ્રશાસનના સંપર્કમાં, સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચન

નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે રાજ્યસભામાં બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ...

સંસદના ચોમાસુ સત્રનો 12મો દિવસ:  વીમામાંથી GST હટાવવા માટે I.N.D.I.A બ્લોકનું પ્રદર્શન; કેન્દ્ર સરકાર વક્ફ એક્ટમાં સંશોધન માટે બિલ લાવી શકે છે

સંસદના ચોમાસુ સત્રનો 12મો દિવસ: વીમામાંથી GST હટાવવા માટે I.N.D.I.A બ્લોકનું પ્રદર્શન; કેન્દ્ર સરકાર વક્ફ એક્ટમાં સંશોધન માટે બિલ લાવી શકે છે

નવી દિલ્હી25 મિનિટ પેહલાકૉપી લિંકઆજે સરકાર વકફ એક્ટમાં સંશોધન માટે બિલ લાવવાની તૈયારીમાં છે, કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે.​​​​​​મંગળવારે ...

સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ:  સરકાર વકફ એક્ટમાં સંશોધન બિલ લાવી શકે છે; ક્રીમીલેયરમાં સુધારા માટે કોંગ્રેસનો સ્થગિત પ્રસ્તાવ

સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ: સરકાર વકફ એક્ટમાં સંશોધન બિલ લાવી શકે છે; ક્રીમીલેયરમાં સુધારા માટે કોંગ્રેસનો સ્થગિત પ્રસ્તાવ

નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકઆજે (5 ઓગસ્ટ સોમવાર) સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. આજે કેન્દ્ર સરકાર હાલના વક્ફ એક્ટમાં ...

સંસદમાં હોબાળા વચ્ચે બજેટ પર ચર્ચા શરૂ:  I.N.D.I.A.ના સાંસદોનો બજેટ સામે વિરોધ, 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ભાગ લેશે નહીં

સંસદમાં હોબાળા વચ્ચે બજેટ પર ચર્ચા શરૂ: I.N.D.I.A.ના સાંસદોનો બજેટ સામે વિરોધ, 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ભાગ લેશે નહીં

22 મિનિટ પેહલાકૉપી લિંકજુલાઈ 23: ચોમાસુ સત્રનો બીજો દિવસનાણામંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે.મંગળવારે નિર્મલા ...

LOP…LOP…LOP….વિપક્ષનો હોબાળો:  અમે ત્રીજીવાર સત્તામાં આવ્યા, ઘણા લોકો મોં ફેરવીને બેઠા હતા; હવે તેમણે પોતાનો પરાજય સ્વીકાર્યો

LOP…LOP…LOP….વિપક્ષનો હોબાળો: અમે ત્રીજીવાર સત્તામાં આવ્યા, ઘણા લોકો મોં ફેરવીને બેઠા હતા; હવે તેમણે પોતાનો પરાજય સ્વીકાર્યો

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અધ્યક્ષ જયદીપ ધનખડે હાથરસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. સમગ્ર ગૃહે ...

ભાજપ સંસદીય દળની બેઠક શરૂ:  લોકસભામાં રાહુલના ભાષણના ઘણા ભાગો હટાવી દેવામાં આવ્યા, જેમાં હિન્દુઓ, મોદી, ભાજપ-RSS પરની ટિપ્પણીઓ હતી

ભાજપ સંસદીય દળની બેઠક શરૂ: લોકસભામાં રાહુલના ભાષણના ઘણા ભાગો હટાવી દેવામાં આવ્યા, જેમાં હિન્દુઓ, મોદી, ભાજપ-RSS પરની ટિપ્પણીઓ હતી

26 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલે કયા મુદ્દે શું કહ્યું...1. બંધારણ પરઃ રાહુલ ગાંધીએ લોકસભામાં તેમના ભાષણની શરૂઆત જય બંધારણથી કરી હતી. ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?