લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ-2025 પસાર: શાહે કહ્યું- રોહિંગ્યા-બાંગ્લાદેશી અશાંતિ ફેલાવશે તો કડક કાર્યવાહી કરીશું; વિદેશી નાગરિકોના આવવા-જવાની માહિતી રાખીશું
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી બિલ 2025 પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું- ...