સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ: સરકાર વકફ એક્ટમાં સંશોધન બિલ લાવી શકે છે; ક્રીમીલેયરમાં સુધારા માટે કોંગ્રેસનો સ્થગિત પ્રસ્તાવ
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકઆજે (5 ઓગસ્ટ સોમવાર) સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. આજે કેન્દ્ર સરકાર હાલના વક્ફ એક્ટમાં ...