ત્રણેય ફોજદારી કાયદાઓ અંગે મમતાનો મોદીને પત્ર: લખ્યું- ઉતાવળમાં પાસ કરેલા છે, 1 જુલાઈથી તેના અમલીકરણને મુલતવી રાખો
નવી દિલ્હી38 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મમતાએ ત્રણેય ફોજદારી કાયદાના અમલીકરણને ...