સંસદમાં મજાક, મસ્તી અને હાસ્ય: અખિલેશે ભાજપ પ્રમુખની ચૂંટણીના વિલંબ પર કટાક્ષ કર્યો, અમિત શાહે હસતાં-હસતાં જવાબ આપ્યો
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન, સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે ભાજપ પ્રમુખની ...