સંસદીય સમિતિ METAને માનહાનિની નોટિસ મોકલશે: CEO ઝકરબર્ગે કહ્યું હતું- કોવિડ પછી મોદી સરકાર હારી; સમિતિએ કહ્યું- તેમણે ખોટી માહિતી ફેલાવી
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકભારતની સંસદીય સમિતિ METAને માનહાનિનું સમન્સ મોકલશે. આ સમન્સ METAના CEO માર્ક ઝકરબર્ગના નિવેદનને લઈને મોકલવામાં ...