કૃણાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી: પેરોડી ગીત વિવાદમાં કોમેડિયનને 500થી વધુ ધમકીભર્યા કોલ આવ્યા; વકીલે પોલીસ પાસે 7 દિવસનો સમય માંગ્યો
મુંબઈ33 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ કોમેડિયન કૃણાલ કામરાને હવે જાનથી મારી નાખવાની ...