દિલ્હીની સ્કૂલોમાં ભાઈ-બહેને બોમ્બની ધમકી આપી હતી: બંનેએ ઈ-મેઈલ મોકલ્યા હતા જેથી પરીક્ષા ટાળવામાં આવે; આ મહિનામાં સ્કૂલોને 3 વખત ધમકીઓ મળી
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકઆ વિઝ્યુઅલ દિલ્હીના આરકેપુરમની DPS સ્કૂલના છે. પોલીસ ટીમ 17 ડિસેમ્બરે તપાસ માટે સ્કૂલમાં પહોંચી હતી.દિલ્હીની ...