મુંબઈ બોટ દુર્ઘટનાઃ નેવીએ તપાસ માટે કમિટી બનાવી: પોલીસે નેવીને પૂછ્યું- સ્પીડબોટના ટ્રાયલ રનની પરવાનગી કોણે આપી?
મુંબઈ42 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈમાં 18 ડિસેમ્બરે થયેલી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ...