એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સાડા 8 કલાક પછી મુંબઈ પરત ફર્યું, 322 મુસાફરો સવાર હતા; વોશરૂમમાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકએર ઈન્ડિયાએ કહ્યું કે અમે મુસાફરોને થયેલી મુશ્કેલી બદલ અમે દિલગીર છીએ. અમે 11 માર્ચે સવારે ...