નેદ્રોડા ગામમાંથી હથિયાર ઝડપાયું: પાટણ SOGએ દેશી બંદૂક સાથે બે શખ્સોની ધરપકડ કરી, રૂ. 5000ની કિંમતનું હથિયાર કબજે – Patan News
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચલાવેલા વિશેષ અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. ...