હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા: પાટડીમાં નીકળેલી શોભાયાત્રામાં પુષ્પવર્ષા, રાત્રે મહાઆરતી-આતિશબાજી યોજાશે – Surendranagar News
પાટડી નગરમાં હનુમાનજીની મૂર્તિ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું. અંબિકાનગર સોસાયટીથી શરૂ થયેલી આ શોભાયાત્રા ...