બંગાળમાં સિલિન્ડર બ્લાસ્ટ, ફટાકડા ફેક્ટરીના માલિકનો ભાઈ અરેસ્ટ: મુખ્ય આરોપી પહેલેથી જ પોલીસ કસ્ટડીમાં; વિસ્ફોટમાં 8 લોકોનાં મોત થયા હતા
કોલકાતા2 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના પત્થર પ્રતિમા વિસ્તારમાં 31 માર્ચે મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ...